Strictly prohibited food items for patients suffering from constipation and piles:
- NO Maida Flour (મેંદો બિલકુલ નહીં)
- NEITHER Cocoa NOR any item made from Cocoa (કોકો માંથી બનેલી કોઈ પણ ખાધ્ય પદાર્થ નહીં)
- NO fermented citrus items (ફર્મેન્ટેશનથી ખાટી થયેલી કોઈ વાનગી નહીં)
- NO sticky food items (ચિકાસ વાળી કોઈ વાનગી નહીં)
- NO Tuber/Root Vegetables (કંદમૂળ નહીં)
- NO Pod Vegetables / (ફલી વાળી શાકભાજી નહીં. જેમકે સીંગ, વટાણા, વાલોડ, વાલ વગેરે..)
- NO Ladyfingers (ભીંડો નહીં)
- NO Apple (સફરજન નહીં)
- NO Pomegranates (દાડમ નહીં)
- NO Coconut and Coconut Water (ટોપરું, નારિયેળ અને નારિયેળનું પાણી નહીં)
- NO milk-items except milk-ghee-butter-buttermilk (દૂધ-ઘી-માખણ-મોળી છાશ સિવાયની દૂધથી બનેલી કોઈ વસ્તુ નહીં.)
- NO Ice Cream (આઈસ-ક્રીમ નહીં)
- NO Market Sweets (બજારની મીઠાઈ નહીં)
- NO Spicy & Fried Items (તીખું અને તળેલું નહીં)
- NO Pickles (અથાણું નહીં)
- NO Cashew (કાજુ નહીં)
- NO Pistachio (પિસ્તા નહીં)
What/How can we eat in constipation and piles:
ઠોસ આહાર - Solid diet
- જમવામાં દાળ-ભાત-સાદી ખીચડી-રસાવાળું શાક-ઘઉંની રોટલી/ભાખરી
- બપોરના જમવામાં ચપટી મીઠું નાખેલી મોળી છાશ - Buttermilk (not sour) with pinch of salt at lunch time
- ફોતરાવાળી મગની દાળ (સાબુત) - Sabut Moong Dal
- રવા/સુજી ઉપમા (ડુંગળી ન નાખવી) - Rava Upma | Sooji ka Upma (do not use onion)
- રાજગરાનો પુલાવ (કાજુ ન નાખવા) - Rajgira Pulao (do not use cashew nuts)
- ફાડા લાપસી (ગાર્નિશ કરવા કિશમીશ અને બદામ નો જ ઉપયોગ કરવો) - Fada Lapsi (use only Raisin and Almond for garnish)
- કંસાર લાપસી - Kansaar Lapsi
- તલ નો મુખવાસ - જેટલી વાર ઈચ્છા થાય તેટલી વાર માણો - Sesame Seeds Mukhwas
- તલ અને ગોળ - Sesame Seeds with Jaggery
- મગની સૂકી દાળ - Sookhi Moong Dal
- જૈન વઘારેલા પૌઆ - Jain Cooked Poha
- વટાણા અને પાઉં વગરની જૈન પાઉં-ભાજીની ભાજી (ઘઉંની ભાખરી અથવા રોટલી સાથે) - Jain Bhaji of Pau-Bhaji without peas and Bun (with Wheat Flour Bhakhri or Roti)
- ઈડલી સાંભાર (ટોપરાની ચટણી નહીં) - Idli Sambar (Avoid Coconut Paste)
તરલ આહાર - Liquid diet
- મગનું પાણી - (Mung Soup made up of Mung bean)
- રાબ - (Gujarati Raab)
- ઠંડુ ન કરેલું માટલાના પાણીમાં બનેલું બરફ વગરનું વરિયાળીનું શરબત - Aniseed/Fennel-Seed Drink (not chilled) without ice cube
- ટામેટા અને/અથવા દૂધીનો સૂપ - Tomato and/or Bottle Gourd Soup
- બપોરના જમવામાં 1 ચમચી મધ - 1 teaspoon honey at lunch
Dry Fruits - સુકા ફળ
- કિશમીશ રાત્રી ભોજન પછી (સૂકી દ્રાક્ષ પણ કાળી દ્રાક્ષ નહીં અને શિયાળા માં નહીં) - Raisin after dinner (dried grapes but not black grapes and not in winter)
- સૂકા જરદાલુ રાત્રી ભોજન પછી કોઈ પણ ઋતુમાં લઈ શકાય - Dry apricot after dinner in any season
- સૂકી ખારેક રાત્રી ભોજન પછી કોઈ પણ ઋતુમાં લઈ શકાય - Yellow dry dates after dinner in any season
Fresh Fruits - તાજા ફળ
- પપૈયું - Papaya
- ચીકુ - Chiku
- પાકી કેરી - Seasonal Ripe Mango
- ખલેલા - Seasonal Barhi dates
- બાબુ પોચા નાસપતિ - Seasonal Bartlett pears
- શક્કર ટેટી - Cantaloupe Melon
Medication:
- Macrogol Powder/Granule (before going to bed at night according to age)
Please click on green colored text which is a link for more information.
લીલા કલરની text ને ક્લીક કરવાથી વધારે માહિતી જાણી શકાશે.
Image Credit:
https://upload.wikimedia.org/wikipedia/commons/b/b3/Dal_Khichdi.jpg
Great 👍🏻👍🏻
ReplyDelete