Constipation and Piles

Strictly prohibited food items for patients suffering from constipation and piles:

  1. NO Maida Flour (મેંદો બિલકુલ નહીં)
  2. NEITHER Cocoa NOR any item made from Cocoa (કોકો માંથી બનેલી કોઈ પણ ખાધ્ય પદાર્થ નહીં)
  3. NO fermented citrus items (ફર્મેન્ટેશનથી ખાટી થયેલી કોઈ વાનગી નહીં)
  4. NO sticky food items (ચિકાસ વાળી કોઈ વાનગી નહીં)
  5. NO Tuber/Root Vegetables (કંદમૂળ નહીં)
  6. NO Pod Vegetables / (ફલી વાળી શાકભાજી નહીં. જેમકે સીંગ, વટાણા, વાલોડ, વાલ વગેરે..)
  7. NO Ladyfingers (ભીંડો નહીં)
  8. NO Apple (સફરજન નહીં)
  9. NO Pomegranates (દાડમ નહીં)
  10. NO Coconut and Coconut Water (ટોપરું, નારિયેળ અને નારિયેળનું પાણી નહીં)
  11. NO milk-items except milk-ghee-butter-buttermilk (દૂધ-ઘી-માખણ-મોળી છાશ સિવાયની દૂધથી બનેલી કોઈ વસ્તુ નહીં.)
  12. NO Ice Cream (આઈસ-ક્રીમ નહીં)
  13. NO Market Sweets (બજારની મીઠાઈ નહીં)
  14. NO Spicy & Fried Items (તીખું અને તળેલું નહીં)
  15. NO Pickles (અથાણું નહીં)
  16. NO Cashew (કાજુ નહીં)
  17. NO Pistachio (પિસ્તા નહીં)

What/How can we eat in constipation and piles:

ઠોસ આહાર - Solid diet

    1. જમવામાં દાળ-ભાત-સાદી ખીચડી-રસાવાળું શાક-ઘઉંની રોટલી/ભાખરી
    2. બપોરના જમવામાં ચપટી મીઠું નાખેલી મોળી છાશ - Buttermilk (not sour) with pinch of salt at lunch time
    3. ફોતરાવાળી મગની દાળ (સાબુત) - Sabut Moong Dal
    4. રવા/સુજી ઉપમા (ડુંગળી ન નાખવી) - Rava Upma | Sooji ka Upma (do not use onion)
    5. રાજગરાનો પુલાવ (કાજુ ન નાખવા) - Rajgira Pulao (do not use cashew nuts)
    6. ફાડા લાપસી (ગાર્નિશ કરવા કિશમીશ અને બદામ નો જ ઉપયોગ કરવો) - Fada Lapsi (use only Raisin and Almond for garnish)
    7. કંસાર લાપસી - Kansaar Lapsi
    8. તલ નો મુખવાસ - જેટલી વાર ઈચ્છા થાય તેટલી વાર માણો - Sesame Seeds Mukhwas
    9. તલ અને ગોળ - Sesame Seeds with Jaggery
    10. મગની સૂકી દાળSookhi Moong Dal
    11. જૈન વઘારેલા પૌઆ - Jain Cooked Poha
    12. વટાણા અને પાઉં વગરની જૈન પાઉં-ભાજીની ભાજી (ઘઉંની ભાખરી અથવા રોટલી સાથે) - Jain Bhaji of Pau-Bhaji without peas and Bun (with Wheat Flour Bhakhri or Roti)
    13. ઈડલી સાંભાર (ટોપરાની ચટણી નહીં) - Idli Sambar (Avoid Coconut Paste)

તરલ આહાર - Liquid diet

    1. મગનું પાણી - (Mung Soup made up of Mung bean)
    2. રાબ - (Gujarati Raab)
    3. ઠંડુ ન કરેલું માટલાના પાણીમાં બનેલું બરફ વગરનું વરિયાળીનું શરબત - Aniseed/Fennel-Seed Drink (not chilled) without ice cube
    4. ટામેટા અને/અથવા દૂધીનો સૂપ - Tomato and/or Bottle Gourd Soup
    5. બપોરના જમવામાં 1 ચમચી મધ - 1 teaspoon honey at lunch

Dry Fruits - સુકા ફળ

  1. કિશમીશ રાત્રી ભોજન પછી (સૂકી દ્રાક્ષ પણ કાળી દ્રાક્ષ નહીં અને શિયાળા માં નહીં) - Raisin after dinner (dried grapes but not black grapes and not in winter)
  2. સૂકા જરદાલુ રાત્રી ભોજન પછી કોઈ પણ ઋતુમાં લઈ શકાય - Dry apricot after dinner in any season
  3. સૂકી ખારેક રાત્રી ભોજન પછી કોઈ પણ ઋતુમાં લઈ શકાય - Yellow dry dates after dinner in any season

Fresh Fruits - તાજા ફળ

  1. પપૈયું - Papaya
  2. ચીકુ - Chiku
  3. પાકી કેરી - Seasonal Ripe Mango
  4. ખલેલા - Seasonal Barhi dates
  5. બાબુ પોચા નાસપતિ - Seasonal Bartlett pears
  6. શક્કર ટેટી - Cantaloupe Melon

Medication:

  1. Macrogol Powder/Granule (before going to bed at night according to age)
Please click on green colored text which is a link for more information.
લીલા કલરની text ને ક્લીક કરવાથી વધારે માહિતી જાણી શકાશે.

Image Credit:
https://upload.wikimedia.org/wikipedia/commons/b/b3/Dal_Khichdi.jpg

Comments

Post a Comment