![]() |
Srinivasa Ramanujan |
the "man who knew infinity"
the man who compiled more than 3,000 results on equations and identities
the youngest Fellow of Britain's Royal Society
the first Indian to be elected a Fellow of Trinity College
અનંત શ્રેણી (infinite series), અયોગ્ય સંકલન (improper integrals), સતત અપૂર્ણાંક (continued fractions) અને નંબર થિયરી (number theory) ના પ્રમેયના નિવેદનો સાથેનો તેમનો 10-પાનાનો પત્ર, ઈ.સ. 1913માં પ્રોફેસર જી.એચ. હાર્ડી સુધી પહોંચ્યો અને રામાનુજનની કારકીર્દિમાં મોટો વળાંક આવ્યો.
હાર્ડીએ રામાનુજનને કેમ્બ્રિજ બોલાવ્યા અને રામાનુજન 26 વર્ષના હતા જ્યારે તેઓ કેમ્બ્રિજ પહોંચ્યા અને તેમણે હાર્ડી સાથે મળીને ગણિત જગતમાં શાનદાર ભાગીદારી બનાવી.
રામાનુજનનો જન્મ તામિલનાડુના ઇરોડમાં રૂઢિવાદી તામિલ આયંગર પરિવારમાં થયો હતો. જ્યારે તે 17 વર્ષના હતા, ત્યારે તેને કુંબોકનમની સરકારી આર્ટ્સ કોલેજમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી. જો કે, ગણિત પ્રત્યેનો તેમનો જુસ્સો એટલો પ્રબળ હતો કે તે અન્ય મોટાભાગના વિષયોમાં નિષ્ફળ ગયા અને તેથી તેમણે શિષ્યવૃત્તિ ગુમાવી હતી.
26 ફેબ્રુઆરી, 2012 ના રોજ તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે મદ્રાસ યુનિવર્સિટીમાં ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસા રામનુજનના જન્મની 125 મી વર્ષગાંઠ નિમિત્તે 22 મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કર્યો હતો.
આ વિદ્વાન ગણિતગ્યનો જન્મ આ દિવસે એટલેકે 22 ડિસેમ્બર 1887 માં થયો હતો.
December 22 is observed as National Mathematics Day in India for Ramanujan's contribution to mathematics as the legendary born on this day in 1887.
Comments
Post a Comment