Gujarati Jokes for Kids (Part-4)

લોકડાઉન વખતે એટલી શાંતિ હતી શેરીમાં કે ઘરમાં ચા બનાવવાની બૂમ પાડીએ તો બાજુ વાળા માસી આદુ ખાંડવા માંડતા. 😁

ટિંકુ: ખબર છે, નેપોલિયન બોનાપાર્ટે કહેલું કે "મારી ડિક્શનરીમાં impossible નામનો કોઈ શબ્દ નથી", તો આપણને તેમાંથી શું શીખવા મળે છે?
રીન્કુ: એ જ કે ડિક્શનરી ખરીદતી વખતે જોઈ લેવું કે એમાં impossible શબ્દ તો નથી ને! 😇😆

ટીચર: એક ટોકરીમાં 10 સફરજન છે અને તેમાંથી 3 સડી ગયા તો કેટલા સફરજન વધે?
ટપુ: ટીચર 10 સફરજન જ વધે. સરફજન સડીને કાંઈ દાડમ ન બની જાય. 😊😆

Comments

Post a Comment