Gujarati Jokes for Kids (Part-3)

ટપુ👦: "અલ્યા, આ શું - તેં મારો રેઇન-કોટ પહેર્યો છે?

ગોલી👱: "ત્યારે શું તારે તારાં નવા કપડાં પલળવા દેવાં છે?" 😬

https://upload.wikimedia.org/wikipedia/commons/d/d7/Sad-pug.jpg

રિંકી👧: "તારો કુતરો🐶 રાતે બરાબર ચોકી કરે છે?"

પિંકી👩: "હા કરે છે ને...! હું જેવો કંઈક અવાજ સાંભળું એટલે તરત મારે એને જગાડવાનો એટલે તરત એ ભસવા માંડે છે." 🙆😆

https://upload.wikimedia.org/wikipedia/commons/0/09/South_African_Giraffes%2C_fighting.jpg

જીરાફ🦒 કેમ સવાર-સવારમાં વહેલા નીકળી પડે છે?

કારણકે તેમને જીરાફીક જામ ન નડે ને એટલે! 😄

Comments

  1. જીરાફીક જામ હા... હા... હા.... 😂

    ReplyDelete

Post a Comment