Gujarati Jokes for Kids (Part-2)

બંટાસિંહ: "અરે સંટાસિંહ, તારા મગજનો X-Ray બતાવે છે કે અંદર કંઈ છેજ નહીં અને હવે તું લાંબુ જીવી નહીં શકે!"

સંટાસિંહ (ઊભો થઇ ગયો અને આકાશ સામે હાથ જોડી ને બોલ્યો) : "હે ભગવાન, હવે શું થશે તારું?"

ટીચર: ટપુ... Monkey ને ગુજરાતીમાં શું કહેવાય?

ટપુ: સર વાંદરો..

ટીચર: સાચું કેજે ચોપડીમાં જોઈને બોલ્યોને?

ટપુ: ના સર, સાચું કહું છું, તમને જોઈને જ બોલ્યો છું.

https://upload.wikimedia.org/wikipedia/commons/1/11/Ordinary_Biscuit.jpg

આપણે ત્યાં ચા સાથે બે બિસ્કિટ વધુ ખવાય છે: એક મારી-ગોલ્ડ અને બીજું પારલે-જી.

એક કપમાં આખું ક્યારેય જતું નથી અને બીજું કપમાંથી આખું ક્યારેય આવતું નથી.

Comments

Post a Comment