![]() |
Shahbuddin Rathod (Gujarati scholar, teacher and humorist) |
શાહબુદ્દીન ભાઈએ કોઈ એક વખત તલગાજરડામાં મોરારિબાપુને કરેલી વાત:
બાપુ જો આપ આપનું ખમીસ કે ધોતિયું જો જાતે ધોવોને તો દસેક છાપામાં અને પાંચેક સામાયિકમાં સમાચાર આવે કે "આને કહેવાય સ્વાશ્રય અને સ્વનિર્ભરતા ને વગેરે.. વગેરે.." અને જો અમે છબછબાવવા બેસિયેને તો લોકો એક એક લૂગડૂ નાખતા જાય કે લ્યો ભેળા ભેળા અમારુંય ધોય નાખજો. એટલે ઈ ધંધો કરાય નહીં અમારે!
![]() |
Morari Bapu (Reciter, Ram Charit Manas) |
Top photo courtesy via:
Comments
Post a Comment