Gandhi Bapu: Father of the Nation in India (M K Gandhi)


Mahatma Gandhi was born on 2 October 1869 in a Gujarati family in Porbandar in the state of Gujarat in India. His father's name was Karamchand Uttamchand Gandhi and his mother's name was Putulbai. महात्मा गांधी का जन्म 2 अक्टूबर 1869 को भारत के गुजरात राज्य के पोरबंदर में एक गुजराती परिवार में हुआ था। उनके पिता का नाम करमचंद उत्तमचंद गांधी और उनकी माता का नाम पुतलीबाई था। મહાત્મા ગાંધીનો જન્મ ભારતમાં આવેલ ગુજરાત રાજ્યના પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869 ના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ ઉત્તમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું.

Gandhiji studied the law in London and practiced for his business in South Africa. ગાંધીજી લંડનમાં પોતાનો વકાલતનો અભ્યાસ કરી અને પોતાના વ્યવસાય માટે તેઓને સાઉથ આફ્રિકા જવાનું થયું. गांधी ने लंदन में कानून का अध्ययन किया और अपने व्यवसाय के लिए उनको दक्षिण अफ्रीका जाना पड़ा।

Mohandas Karamchand Gandhi, lovingly called Bapu, came back to India from South Africa in 1915. मोहनदास करमचंद गांधी, जो प्यार से बापुके नामसे जाने जाते है, 1915 में दक्षिण अफ्रीका से भारत वापस आए। મોહનદાસ કરમચંદ ગાંધી, કે જેઓ બાપુના હુલામણા નામથી ઓળખાતા, 1915 માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા.

Gandhiji fought against racism in South Africa. गांधीजी ने दक्षिण अफ्रीका में नस्लवाद के खिलाफ लड़ाई लड़ी। ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં જાતિવાદ સામે લડ્યા.

After coming to India, he was touched by the poor conditions of the common people. ભારત આવ્યા પછી, તેમને સામાન્ય લોકોની નબળી પરિસ્થિતિઓનો સ્પર્શ થયો. भारत आने के बाद, उन्हें आम लोगों की खराब स्थितियों ने छू लिया।


Gandhi photographed in South Africa (1909)
https://upload.wikimedia.org/wikipedia/commons/5/57/Gandhi_suit.jpg

He decided to fight and oust the Britishers but his method was different. उन्होंने अंग्रेजों का मुकाबला करके उन्हे खदेड़ देने का फैसला किया लेकिन उनका तरीका अलग था। તેમણે બ્રિટિશરોનો સામનો કરીને તેમને હાંકી કાઢવાનું નક્કી કર્યું પણ તેમની પદ્ધતિ જુદી હતી.

He chose Satyagraha and Ahimsa which means using truth and non-violence to fight injustice. उन्होंने सत्याग्रह और अहिंसा को चुना जिसका अर्थ है अन्याय से लड़ने के लिए सत्य और अहिंसा का उपयोग करना। તેમણે સત્યાગ્રહ અને અહિંસાની પસંદગી કરી, જેનો અર્થ એ કે અન્યાય સામે લડવામાં સત્ય અને અહિંસાનો ઉપયોગ કરવો.

He appealed to the people to resist wrong openly, peacefully and fearlessly. उन्होंने लोगोसे अपील की, कि लोग खुलकर, शांतिपूर्वक और निर्भिकतासे झूठका सामना करे। તેમણે લોકોને અપીલ કરી, કે લોકો ખૂલીને, શાંતિપૂર્વક અને નિર્ભયતાથી અસત્યનો પ્રતિકાર કરે.

Gandhiji died on January 30, 1948 at Birla House, New Delhi. 30 जनवरी, 1948 को नई दिल्ली के बिरला हाउस में गांधीजी की मृत्यु हो गई। ગાંધીજીનું અવસાન 30 જાન્યુઆરી 1948 ના રોજ બિરલા હાઉસ, નવી દિલ્હીમાં થયું.

Top photo courtesy via:

Comments