Lal-Bal-Pal

The group within the Congress that felt that a struggle for freedom was required, supported strikes and boycotts. कांग्रेस के भीतरी समूह की जिन्होंने यह महसूस किया कि स्वतंत्रता के लिए एक संघर्ष की आवश्यकता थी, उन्होंने हड़ताल और बहिष्कार का समर्थन किया। કોંગ્રેસના જૂથ કે જેમને લાગ્યું કે સ્વતંત્રતા માટેની લડત જરૂરી છે, તેમણે હડતાલ અને બહિષ્કારને ટેકો આપ્યો.

The leaders who supported this theory were Lala Lajpat Rai, Bal Gangadhar Tilak and Bipin Chandra Pal (called Lal-Bal-Pal). इस सिद्धांत का समर्थन करने वाले नेता थे - लाला जपत राय, बाल गंगाधर तिलक और बिपिन चंद्र पाल (जो लाल-बाल-पाल के नामसे जाने जाते है)। આ સિદ્ધાંતને સમર્થન આપનારા નેતાઓમાં હતા - લાલા જપત રાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ (કે જેઓ લાલ-બાલ-પાલ તરીકે ઓળખાતા).

Tilak gave the famous slogan, "Swaraj is my birthright and I shall have it." तिलक ने प्रसिद्ध नारा दिया, "स्वराज मेरा जन्मसिद्ध अधिकार है और मै उसे पाकर रहूंगा।" તિલકે પ્રખ્યાત સૂત્ર આપ્યું, "સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ રહીશ."



 
image is courtesy of public domain:
 

Comments