In the early years, the Indian National Congress achieved little success. शुरुआती वर्षों में, भारतीय राष्ट्रीय कांग्रेस ने बहुत कम सफलता हासिल की। શરૂઆતના વર્ષોમાં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ખૂબ ઓછી સફળતા મળી.
They asked for social reforms with the support of the British Government. उन्होंने ब्रिटिश सरकार के सहयोग से सामाजिक सुधारों का सूचन किया। તેઓએ બ્રિટિશ સરકારના સહયોગથી સામાજિક સુધારણા કરવા સૂચવ્યું.
Slowly, they realized that nothing could change while the British ruled India. धीरे-धीरे, उन्होंने महसूस किया कि भारतमे ब्रिटिशराज के चलते कुछ्भी बदला नही जा शकता। ધીરે ધીરે, તેઓને ખ્યાલ આવી ગયો કે ભારતમાં બ્રિટિશરોના શાસન દરમ્યાન કશું બદલી શકાશે નહીં.
So, now they demanded for participation in the governance of the country and even self-government. इसलिए, अब उन्होंने देश के शासन में भागीदारी और यहां तक कि स्व-शासन की मांग की। આમ, હવે તેઓએ દેશના શાસનમાં ભાગીદારીની સાથે સાથે સ્વરાજની પણ માંગ કરી.
They felt that Indian leadership would understand the problems of the masses in a better way. उन्हें लगा कि भारतीय नेतृत्व जनता की समस्याओं को बेहतर तरीके से समझेगा। તેમને લાગ્યું કે ભારતીય નેતૃત્વ જનતાની સમસ્યાઓ સારી રીતે સમજી શકશે.
Gopal Krishna Gokhale, Dadabhai Naoroji and Pherozshah Mehta were some of the leaders who supported this method. गोपाल कृष्ण गोखले, दादाभाई नौरोजी और फ़िरोज़शाह मेहता कुछ ऐसे नेता थे जिन्होंने इस पद्धति का समर्थन किया था। ગોપાલ કૃષ્ણ ગોખલે, દાદાભાઇ નૌરોજી અને ફિરોજશાહ મહેતા એવા કેટલાક નેતાઓ હતા જેમણે આ પદ્ધતિને ટેકો આપ્યો હતો.

![]() |
![]() |
image is courtesy of public domain:
https://upload.wikimedia.org/wikipedia/commons/a/a5/GKGokhale.jpg
https://upload.wikimedia.org/wikipedia/commons/e/ed/Dadabhai_Naoroji.jpg
https://upload.wikimedia.org/wikipedia/commons/e/ed/PhirozeshahMehta.jpg

Comments
Post a Comment